Gujarati Quote in Thought by બિંદી પંચાલ

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પરિચય

પરિચયમાં તો એટલું જ છે
લલાટે લાલ તિલક જોવો
સૌભાગ્યની નિશાની છું.
"બિંદી" છું કપાળે બિરાજું છું
સુહાગણની નિશાની છું
શુકનમાં હું જ પ્રથમ છું
કંકુ ચંદનથી બનું છું
જો શબ્દો પર લાગી જાઉં
તો તેનું માન વધારી દઉં છું

બિંદીયા

Gujarati Thought by બિંદી પંચાલ : 111433053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now