પરિચય
અને
ઓળખાણ એક
ભ્રમિત
શબ્દ માત્ર!
અહીં તો
સ્વાર્થ કે
મતલબ પૂરો
થતા,
અજાણ બનતા
કયાં વાર લાગે છે?

#પરિચય

Gujarati Poem by Anil Bhatt : 111432967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now