#પરિચય

દુનિયા છે પરિચય વિનાની. સંભાળીને ચાલજો.
કોણ છે તમારા પરિચયમાં જે દેશે સાથ તમારો?
તમે પડ્યા તો કોણ કરશે ઉભા તમને? માટે,
પરિચય કરો તમારો ખુદનો. કેમ કે,
તમે સાથ આપશે ખુદનો.

Gujarati Poem by Harsh Soni : 111432963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now