તમે શું છો,તેનો પરિચય
તમારા કર્મો દ્વારા આપો
જો પોતાનો પરિચય
જાતે જ આપવો પડે તો
સમજવુ કે સફળતા હજુ
તમારા થી દુર છે,
સફળતા તમારો પરિચય દુનિયા ને કરાવે છે,
જ્યારે
નિષ્ફળતા એ તમને દુનિયાનો પરિચય કરાવે છે,
જેમ વ્યક્તિ બીજા લોકો થી પરિચય થવા લાગે છે.ત્યારે વ્યક્તિ ને એકાંત વધુ ગમવા લાગે છે.
R.d.joshi
#પરિચય