હજુ ખુદનો પરિચય
પૂરો થયો નથી,
ને
બીજા ને
ઓળખવાનો
દાવો
અનિલ
આ માનવ
કરે છે!

#પરિચય

Gujarati Poem by Anil Bhatt : 111432911
Shefali 7 year ago

વાહ 👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now