ચાલજે,પડજે..ઉભો થજે ને ફરી ચાલજે,
આત્મનિર્ભર બની જગતને દેખાડજે.
આ જ તો સમય છે સ્વંય ને સાબિત કરવાનો,
વાતોથી નહિ કર્મથી તારો "પરિચય" આપજે.

#પરિચય

Gujarati Motivational by Ashok Upadhyay : 111432892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now