માણસ પોતાનો પરિચય આપવા મોંઘા કાર્ડ છપાવે ભાઈ પોતાનો પરિચય પોતે ન અપાય . ગામની ભાગોળથી નામ પુછે અને નામ સાંભળી ઘેર મુકી જાય એ પરિચય. ભાડુતી પરિચય નહી તમારી સારય, જાત ઘસી ગામનુ ભલુ કરો ત્યારે ગામ પરચિય આપે આ માણસ જેવુ સાચુ કોઈ નહી અથવા એ નિકળે ને કહે નીકળ્યો ચૌદસિયો નિકળ્યો .
#પરિચય