કોનો પરિચય આપુ આ શરીર નો.
કે જન્મજન્માંતર શરીર બદલતો રહે છે એનો.
કોનો પરિચય આપુ?
સ્વયં નો પરિચય મેળવવાની જ,
યાત્રા છે આ જીવનની.
કોણ જાણે ક્યારે પામીશ સ્વયં નો #પરિચય .

Gujarati Blog by Patel Kiran : 111432839

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now