મારા મન નો #પરિચય
તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી ને જણાવજો
લાગે છે કે મન ને ભાવતું ભોજન મળી રહ્યું છે☺️
હા આજે મળી ગયું,
વર્ષો વીત્યા પણ જડીજ! ગયું.
મન ની વાતો શાંત થઈ,
જ્યારે એ રીતો ની જાણ થઈ.
મેહનત બહુજ માંગી ગઈ,
પણ! અંતે સફળતા જ વરી.
ભલા-ભૂરા કેહનાર બહુજ મળ્યા,
વિશ્વ વિજેતા ત્યારેજ પામી.
હજુ ભોજન બનાવની રીતજ આવડી છ,
ખારું-મોળું સ્વાદ અનુસાર બનાવું તો પડસેજ!
પડીશ તો ક્યારેક ચડીશ પણ ખરો,
ઠોકરો છે એ ભાવતા ભોજન ની.
વિશ્વ તણું વિખ્યાત થશે,
લોકો ના મન માં ત્યારે જ સ્વાદ આવશે.
'વિન્સ' નામ લોકો દિલ માં હશે,
મારા મન નું ભોજન ત્યારેજ તો પકવાન તૈયાર થશે.
#પરિચય