કોઈ ખાસનો પરિચય આપવાની જરૂર નથી રહેતી,
જયારે દૂરથી આવતાં આપણાં જોડે આંખો લડી જાય છે,
એક અલગ જ વતાવરણ ઉભું થઈ જાય છે,
અને બંનેનો પરિચય સૌ કોઈને મળી જાય છે.
DJC✌️

#પરિચય

Gujarati Romance by DJC : 111432750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now