સાંભળ્યું છે પોતાના હોય ત્યાં પરિચય ના આપવો પડે,
પણ આજકાલ અમારે ત્યાં જ વધારે પરિચય આપવો પડે છે,
સમજાતું નથી લોકો નવા થઈ ગયા છે કે પછી
બસ અમે જ જૂના રહી ગયા છે...
DJC✌️

#પરિચય

Gujarati Whatsapp-Status by DJC : 111432731
DJC 7 year ago

હા ધન્યવાદ 😇✌️

DJC 7 year ago

Thank you 😇✌️

Kanu Bharwad 7 year ago

સાચી વાત..વિચારવા જેવું ખરું..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now