Gujarati Quote in Poem by Dr.Dhara Dobariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક શબ્દ ના ઘણા બધા અર્થ...
ધર્મ નો પરિચય તો ક્યાક નાત જાત નો પરિચય,
ભાષા અને વાણી નો પરિચય,
એક જ દેશ મા , એક જ શહેર મા,
એક જ ગામ અને એક જ ધર મા રહેતા,
આ અલગ - અલગ લોકો નો પરિચય,
આપણા લોકો ને આપનો પરિચય!!!
આખરે ક્યાં સુધી આપવો પડશે આ એક શબ્દ નો પરિચય???
- 📝Dhara

#પરિચય

Gujarati Poem by Dr.Dhara Dobariya : 111432726
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now