પરિચય મારો કરાવું તમને
પહેલાં મુજનેતો મારાથી મળાવું
વિધાતાનાં લેખમાં મીનમેખ શોધી
પ્રસંગોને ગાળણીથી ગળાવું
મૃગજળ દૂર ને ક્ષિતિજ પણ આઘે ને આઘે
ઉકેલો શોધવા ક્યાં સુધી ભરમાવું

-મનીષા

#પરિચય

Gujarati Poem by Manisha Bhute : 111432715

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now