પરિચય ની તારા, મારે શું જરૂર છે,
ઈબાદત રોજ હું, તારી, દિલ થી કરૂ છું,
મળે સમય તો કદાચ દિલ થી વિચારજે,
કે શરૂઆત મારા દિન ની, રોજ તારા નામ થી કરૂ છું.
કહે છે કે ચૈતર વૈશાખ ના વાયરા,પ્રેમ ના કહેણ લાવે છે,
જો આજે નદી, સાગર સમાં વહેણ લાવે છે!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૩ મે ૨૦૨૦
#પરિચય