ફૂલ નો પરિચય ભ્રમર ને પૂછો,
નૃત્ય નો પરિચય ઘુમર ને પૂછો.
મારો પરિચય તો તેઓ જ છે,
પણ તેમનો પરિચય તેમને જ પૂછો.#પરિચય
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111432694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now