જ્યારે આકાશ અને ધરતી એક થાય છે ત્યારે માં બને છે
જયારે એક નાનો છોકરો જીવન નો પહેલો શબ્દ બોલે છે ત્યારે માં બને છે
જીવન ના બધા દૂખ ભોગવી ને પણ જે આપણે શુખ આપે છે ત્યારે એ માં બને છે
દૂધ નો એક કણ જે જીવન નો પેલો આહાર બને છે ત્યારે એક સ્ત્રી માં બને છે
આભિનંદન છે એ દરેક સ્ત્રી ને જે પોતાનું જીવન છોડી ને બીજા માટે જીવે છે
કેમ કે દુનિયા નું બધું શુખ અને વિલાપ ભોગવી એક સ્ત્રી જયારે આવે છે ત્યારે એ માં બને છે
હેપી બોય