પૃથ્વીનો પરિચય આપું તો બ્રહ્માંડ રિસાય,
આકાશનો પરિચય આપું ને વાદળાં રિસાય,
પાણીનો પરિચય આપું ને માછલી રિસાય,
દરિયાનો પરિચય આપું ને નદી રિસાય,
રહેવાદે પરિચય આપવાનો ભલે બધાં રિસાઈ...


#પરિચય

Gujarati Whatsapp-Status by Brinda : 111432634

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now