કરમાતુ હતું આ જીવન ફૂલોની જેમ,
અને,
પાણીની જેમ પરીચય એમનો થઈ ગયો
ખીલવાની તો હજુ શરૂઆત જ કરું છુ,
એટલામાં તો,
ઝરણાં ની જેમ પરીચય એમનો વહી ગયો.
-------------@-----------@------------@--------------@---------------
#પરિચય
---- આપની ટીકાઓ અને અભિપ્રાયો બંન્ને કરમાતા
ફૂલ ને ખીલાવશે.જરૂર થી નોધ લેશો.🙏🙏🙏🙏🙏🙏🙏🙏