મધરાતે એક ચહેરો સુંદર જોવાઈ ગયો ,
ને એની આંખોમાં ઘડીક હું ખોવાઈ ગયો,

ચંદ્રથી પણ વધુ તેજ હતું એના ચહેરાનું ,
ને અવાજમાં છલકાતી હતી મધુરતા ,

પછી પરિચય તો આંખોથી જ થઈ ગયો ,
ને આંખોથી જ પ્રેમનો ઇઝહાર થઇ ગયો,

#પરિચય

Gujarati Poem by Bharat Parmar_bk : 111432601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now