પરિચય થયો ને વેદના બેસુમાર મળી છે
આંખો થી પ્રેમ થયો ને અશ્રુ ની ધાર મળી છે
આવ્યા મળવા એ પણ આખરી ઘડી એ Raj
જયારે મોત પર મારા લોકો ની સભા મળી છે !!!
@Raj

Gujarati Romance by Tr. RAJ KHARA : 111432597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now