#પરિચય

પરિચય શું થયો તારો ને મારો,
ભુલી ગયો રબ ને બની ગયો ન્યારો .

રબ ક્યાં માંગુ પરિચય તારો,
પ્રેમ માં જ મળી ગયો પરિચય તારો.

Gujarati Shayri by Hiten Kotecha : 111432554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now