પરિચય ક્યાં હતો તારો મને,
તારા અવાજે એવો કર્યો જાદુ કે બની હું ઘેલી તારી,તારા લાગણીભીના શબ્દોએ તું મારા હોવાનો થયો અહેસાસ, ને થયું કોઈ ઋણાનુબંધે જ થયો હશે તારો પરિચય,ને આ
ભવાટવીમાં બાહવરી હું પહોંચી મારા અનાગત સુધી

Gujarati Shayri by Manisha purohit : 111432541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now