Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉આત્મનિર્ભર ભારત👈


ભારતના વડાપ્રધાન સાહેબે લોક ડાઉન ચોથાના આગમનમાં જે બંધારણ બાંધી પોતાની વાત ચાલુ કરી એ આત્મનિર્ભરતા પર રહી છે. "ઓગણીસમી સદી યુનાઇટેડ કિંડમની હતી, વીસમી સદી અમેરિકાની હતી અને એકવીસમી સદી ભારતના દીકરા અને દીકરીઓની છે." આવું વાક્ય અબ્દુલ કલામ સાહેબે કહ્યું હતું.

વિશ્વની મહાસત્તા આજે પોતાની અર્થવ્યવસ્થા રકાવી રાખવા ઝઝુમી રહી છે. અમેરિકામાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા 80 હજાર ઉપર જતી રહી છે. યુરોપના દેશના પણ એ જ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને કારણે 2400 ઉપર લોકોના મોત થયા છે. ભારતનું આર્થિક પાટનગર મુંબઈ કોરોનાનું એપી સેન્ટર બની ચૂક્યું છે. છેલ્લા 55 દિવસથી પુરા દેશમાં લોક ડાઉન છે. ઉદ્યોગો બંધ છે. લોકો કામ વગર ઘરે બેઠા છે. પૂરું અર્થતંત્ર ઓક્સિજન પર આવી ગયું. ત્યારે મોદી સાહેબે પોતાના ભાષણમાં જે શબ્દ પર વધુ ભાર આપ્યો એ છે "આત્મનિર્ભર ભારત".

આગળ વાંચવા માટે નીચેની લિંક ઓપન કરો

"આત્મનિર્ભર ભારત", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111432509
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now