બધું બરાબર હોવાનો અભિનય થઈ ગયો....
મળી ને આનંદ થયો એવો ઔપચારિક વિનય થઈ ગયો....
આમ તો મળ્યાં ત્યારે જ પહેલી નજરનો પરીણય થઈ ગયો....
મને થયું એમ શેની ઉથલપાથલ થઈ જાય માંહ્યલામાં....
થોડી ઘણી શંકાઓ પણ નીકળી ગઈ જ્યારે તમારો પરિચય થઈ ગયો....

#પરિચય

Gujarati Shayri by Avani : 111432470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now