"Merry me"😊

એક નાનકડા શબ્દની તાકાત તો જુવો

જેવો મેં કોઈ સમક્ષ પ્રેમથી વ્યક્ત કર્યો

સાંભળી એનો પ્રેમ છેક તળિયે બેસી ગયો

એક કમાલ તો આ નાનકડો શબ્દ કરી ગયો.
ભાવના (ભાવુ) જાદવ

Gujarati Shayri by Bhavna Jadav : 111432407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now