આવને મલીએ માણીએ કોશિશ કરીએ
જોઇએ જાણીએ ને જાણ કરીએ
આતો થયો સંગાથ....
મુસાફરી નો...
પણ જે મુસાફરી મા પણ જીવનનો જ એક ભાગ બની જાય છે. સંબંધ વગર ઘણાં તણાવ દૂર કરી જાય છે.
અને માનસ પટ પર સંસ્મરણો મુકી જાય છે.
એજ તો છે પરિચય માનવ નો.....
અને
એક એ છે કે અમે ફલાણા ફલાણા ના સગા તમે તો એ જ ને જે ત્યાં મલ્યા હતા. જોયેલુ જાણેલુ કહીએ તે પણ છે પરિચય માણસ નો.....
હુ જીવમાત્ર મા વસેલો છુ આ પણ છે પરિચય પરમેશ્વરનો.
શુ કોરોના પણ પણ છે પરિચય? કર્મોનો
માત્રૃભારતી છે આપણો પરિચય...
#પરિચય