સારું છે કોરોના ૨૦૨૦ માં આવ્યો.
જો ૨૦૦૦ માં આવ્યો હોત ને તો
આખો દિવસ નોકિયા ૩૩૧૦ માં નાગ વાળી ગેમ રમી રમીને દિવસ કેમ કાઢત
🤔🤔😝😝😝

Gujarati Funny by Chetan Tanna : 111432383

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now