તમારો વ્યવહાર,
તમારી વાણી,
તમારો સ્વભાવ,
તમારી સભ્યતા,
કશુંક તો છે આ અભિવ્યક્તિમાં
ન જોઈએ પછી નામ પણ
તમારા પરિચય માટે
#પરિચય

Gujarati Blog by Kulsoom : 111432343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now