વૃદ્ધ થઈ ગયો પણ તે ના ભુલાઈ ,
ફરી તે આજે મળી, કહે વૃદ્ધ થઈ
ગયો. પણ તે પાગલને કોણ સમજાવે
કે આ દિલ તેની યાદોમાં હજુ
યુવાનની જેમ ધડકે છે.

હર્ષ સોની "હરિ"

Gujarati Shayri by Harsh Soni : 111432210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now