Gujarati Quote in Blog by Vivek Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવાય છેને.., હસે તેના ઘર વસે
એમાંય જેના વસે એ તો જબરા હસે,
એ પાછા ઘર માં ના હશે
જ્યાં થી ત્યાં જલ્દી ખસે..
સવારથી મોબાઈલ માં હાથડા ઘસે,
પછી
મુસીબત ના સમય માં એનું કોઈ ના થાશે..,
બોલવામાં તો બાપ ના પણ ના થશે,
અને પછી મંદિર માં જઈ ને નમે,
ઘર ના શંકર ને પાણી ન પાસે અને
બધેય દૂધ ચઢાવતો જશે..

Gujarati Blog by Vivek Patel : 111432108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now