❛ પ્રશંસા થશે તારી તું સહેજે હરખાતો નહી,
ટીકા પણ થશે તારી તું સહેજે પણ ગભરાતો નહી,
માણસે માણસે બદલશે તારું મૂલ્યાંકન તું સહેજે બદલાતો નહી,
તારા અનુભવો ને છોડી તું બીજાના રસ્તે ચાલતો નહી. ❜


- Akshay Vanra

Gujarati Quotes by Akshay Vanra : 111432019

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now