Gujarati Quote in Thought by Aradhyaba

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
તમે ગમે તેટલા સારા બનો તો પણ સામે વાળા ની દ્રષ્ટિ ખરાબ હશે તો તમે તેને ખરાબ જ લાગશો અને ખરાબ હસો તો સામે વાળા ની દ્રષ્ટિ સારી હશે તો સારા લાગશો
કોઈ દિવસ એવું ના વિચારો કે કોઈ આપણા માટે શું વિચારશે તેના વિચારો જેવા હોય છે તેવું તે આપડા માટે
વિચારે છે કોઈ દિવસ કોઈ માટે હદથી વધારે સારા બનશો તો તેની લાલચા વઘી જાય છે તમને ગુલામ સમજવા લાગશે કોઈ માટે જો તમારા માટે સ્નેહ કે લાગણી હશે તો તમે જેવા છો તેવા જ તમને તે સ્વિકાર છે કોઈ માટે હદથી વધારે સારા બનવું તેના કરતાં આપણે આપણી હદ માં રહી ને આપણને સારું લાગે તેમ જીવવું કોઈ ને સારૂ લગાડવામા ખુદ આપણને જ આપડે ભુલી જાયે છે
કોઈ મિત્ર કે સ્નેહી કે પછી સંબઘી હોય તે ના વિચારો ખરાબ હશે તો આપણ ને ખરાબ જ સમજ છે
તેની સાથે રહી ને સમય અને સંગત ખરાબ કરવી એના કરતાં એકલતા સારી એક કહેવત છે જુની
સોબત તેવી અસર
વિચારવા નું આપડે છે ખરાબ બનવું કે સારુ..
બની શકો તો કોઈ માટે સારા બનો ખરાબ નહીં
આપણી જીંદગી છે આપણા માટે ને આપણ ને સારી લાગે તેમ જીવો..
બાકી તો આ દુનિયા છે જ

'જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ'

આભાર🙏@

Gujarati Thought by Aradhyaba : 111431999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now