અતિ લાગણી અતિ માંગણી,  ઈચ્છાઓનો અંત નથી.
ચક્ર સનાતન રહે ચાલતું, કાયમ કયાંય વસંત નથી.
✍️હેત

Gujarati Thought by Het Bhatt Mahek : 111431864
Er.Bhargav Joshi અડિયલ 7 year ago

અંત નો પણ એક અંત છે, કોઈ અનંત નથી, પાનખર પણ આવે છે કાયમી વસંત નથી ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now