#શિકાર
પ્રમાણિકતા ની ચિતા બાળીને,
રીશ્વતખોર નું ધર રોશન કરાય છે.

જીવન-મરણ વચ્ચે જોલા ખાતા,
છતાં રોજ દિવાળી કરાય છે.

ગુન્હા ના નિશાન મિટાવી,
હર નિશાન નો શિકાર કરાય છે.

કુદરત ના કેમેરા થી અણજાણ,
દરેક સીન ડીલીટ કરાય છે.
........ Mahek parwani

Gujarati Poem by Mahek Parwani : 111431849

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now