કવિતા બીજાની..
છતાં લાગે પોતાની
દર્દ કવિનું...
છતાં લાગે પોતાનું

કદાચ એને જ
કહેતા હશે પ્રેમ

Gujarati Romance by Vibhavari Varma : 111431847

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now