તારી યાદોને હવે રોકી શકતો નથી,
તને જોયા વગર હવે રહી શકતો નથી,
કોણ જાણે કયું જાદુ કરી બેઠી છે મારા પર.. .
તારા વગર આ જિંદગી હવે જીવી શકતો નથી ને
તને પામ્યા વગર મરી પણ શકતો નથી.
#શિકાર

Gujarati Shayri by Ronak Kamdar : 111431840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now