ખબર નહીં આ પ્રેમમાં શું છે તેવુ
જે ઉડાડી દે છે ‌નિદર એની ચિંતામાં એવું

સમજ જે મારામાં છે તેનામાં પણ હશે
છતા કેમ ‌લાગે છે નાદાન છે એની સમજ

સતત હદય ધબકયા કરે છે ‌રોયા કરે છે
ભુલ ન થાય એવી કે ‌સંબંધ તોડે મુજ સાથ એની સમજ
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

Gujarati Poem by Ravi Lakhtariya : 111431820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now