ઘણું છે મીઠું આ સંસારમાં
ઘણું છે ખારું આ સંસારમાં
કયા રસને મીઠો સમજુ આ‌ સંસારમાં
ભજુ છું ભગવાન તો એ પણ પાડે છે આ પ્રેમમાં
પડું છું આ પ્રેમમાં ત્યા જ કરે છે દુર એને મારા આ સંસારમાં
ને રહું જો દુર તો કરે છે હૈયું ભારી ‌બસ એના પ્રેમમાં
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

Gujarati Poem by Ravi Lakhtariya : 111431819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now