શિકાર એક હકારાત્મક શબ્દ છે..
જો કોઈ પ્રાણી શિકાર ના કરતો તો જંગલ જ ના હોત...
આપણે પણ જમવાનો શિકાર કરીએ છીએ ત્યારે જ આપણે ખુશી થી જીંદગી જીવી શકીએ છીએ.
શિકાર એટલે આપણું કામ કરવા પ્રત્યે નું વણગળ છે..
તો હમેશા હકારાત્મક અભિગમ ધરાવીને શિકાર કરતા રહો...
#શિકાર