"કેટલાંય #શિકાર થશે..??"

એક તો તારું નિર્મળ હૃદય!,💝

બીજી તારી સુંદરતા!!,💃

ત્રીજી તારી કાતિલ આંખો!!!;👀

મારા શું હાલ થશે ??🤷

ને કાંઇ કેટલાંય #શિકાર થશે..??🤦

- યોગેશ બી. ઠક્કર 😊

#શિકાર

Gujarati Shayri by Yogesh DB Thakkar : 111431758
Yogesh DB Thakkar 6 year ago

આભાર અભિવકતા જી😊😊

Yogesh DB Thakkar 7 year ago

Thank you so much for your likes and love😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now