મંદ મંદ મલકાતાં સ્પંદનોને અનુભવતી નમણી સાંજના,યાદોની અતીતમાં મલપતી વાંસળીના સૂરમાં ખોવાયેલી મૃગનયની બની ગઈ રાક્ષસી પંજાનો શિકાર,રડતી આંખોમાં આંસુનું પૂર ધસી આવે એ પહેલાં તો શિકારી ખુદ શિકારની ઝાળમાં ફસાયો,ને થઈ ગઈ અનેક અબળા મુક્ત

Gujarati Blog by Manisha purohit : 111431733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now