એના સ્મિતના સંગીતનો હું લય થઈ ગયો,
જો એ સાગર હોય તો હું પ્રલય થઈ ગયો,
એ શરમાઈને હસી ગઈ ઓઢણી ની નીચે;
#શિકારી છું યાર, તોય ઘાયલ થઈ ગયો..

#શિકાર

Gujarati Blog by Bhavesh Rathod : 111431725

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now