#ખુદા
માણસ રોજ ભવાઈ કરે,
જિંદગી રોજ નવાઈ કરે,
કરે કોઈ રોજ નેક કામ,
તો ખુદા પણ ખુદાઈ કરે.

✍️ગીરીશ મકવાણા

Gujarati Shayri by Girish Makwana : 111431723

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now