સાહેબ જન્મો જનમની પ્રીત છે,
મારા મનના એ મીત છે;

મારા વાલમ હૈયાના હેત છે,
કૃષ્ણની ભક્તિમાં મીરાની મહોબ્બત છે..
- સિંધવ વિનોદ....

                                                     

Gujarati Shayri by Sindhav Vinod : 111431699

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now