નિભાવવા આવી હતી સાથ તારો
પારધી બનીને કર્યો તે શિકાર મારો
બિછાવી જાળ એવા અદ્ભુત પ્રેમની
બનીને રહી જળ વિના ઝુરતો ક્યારો
તેજલ
#શિકાર

Gujarati Microfiction by Tejal Vaghasiya . : 111431674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now