કાલ રાતે ઘર આગળ બાળકોએ રમવા માટે કુંડાળા કર્યા હતા.

સવારે ઉઠીને જ્યારે દરવાજો ખોલ્યો તો લોકો થેલી લઇને કુંડાળામાં ઉભા હતા અને પુછતા હતા કે ..
*અહી શું મળે છે.!?*

😀😜🤣

Gujarati Jokes by Mitesh : 111431664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now