પડ્યાં છીએ તમ પાંપણોની વચ્ચે,
શિકાર થઈ આંખના કેસુઓમાં,
ઘાયલ થયા છીએ મૃત નહિ આસમાં,
અરજ, હુંફાળા આહોશને ખોલશોમાં
જશે જીવ શિકારનો બહારનાં ઠંડમાં,
હવે તો એક જ ઈચ્છા, તડપને પામવા !
#શિકાર

Gujarati Hiku by ARUN AMBER GONDHALI : 111431649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now