#શિકાર

તને પામવાને પારધી થયો હતો,

આયવો તારા સતરંગી જંગલ માં,

ખુદ તારા નેણ ના તીરે ઘાયલ થયો હતો,

ફેલાવી મારા પ્રેમ તણી જાળ ,

છુપાય ને તારા ફસાવાની રાહ માં,

ખુદ શિકારી આજ "શિકાર" થયો હતો.

-કાનો

Gujarati Poem by Kano_Chauhan : 111431642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now