નીકળ્યો હતો એ શિકાર કરવા.
તેે પોતે જ શિકાર બની ગયો.

નયનોરૂપી તીરથી શિકાર બની ગયો.
તીરરૂપી હોઠોથી શિકાર બની ગયો.

નીકળ્યો હતો એ પ્રેમનો શિકાર કરવા.
તે પોતે જ એ પ્રેમનો શિકાર બની ગયો .

Dhara vyas
#શિકાર

Gujarati Poem by Vyas Dhara : 111431634
Vasani Kalpesh 7 year ago

આ સુંદરતાના મોહે ન જાણે કેટલા આશિકોના હૃદયના શિકાર કર્યા છે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now