એ દુ:ખ તો દેખવા સાથે દાઝવાનું હોય છે,
ગમશે ઘણુ, તે છતા આંખે આંજવાનુ હોય છે.
રંગીન ફુલો બગીચામાં જોઈને મોહી પડે,
કાચુ અતર હોય છે, એને સુંધવાનુ હોય છે.

Gujarati Poem by Riwera : 111431598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now